ગુજરાતના મા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શુભેચ્છા પાઠવતો પત્ર
જેતડા માં પ. પૂ. આ. શ્રીમદ્ વિજય કીર્તિયશ સૂરીશ્વરજીના હસ્તે થનાર પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવતો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો લેટર તેમજ અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અફવા વિરૃદ્ધ હકીકત બહાર પાડતો જેતડા સંઘનો ખુલાસો.