થરાદ વીડિયો એકપક્ષીય જૈનો દ્વારા જૈનાચાર્ય અને 50 50 જૈન સાધુ ઉપર પત્થર મારો કરવાનો પ્રયત્ન અને જૈનેતર પોલિસ દ્વારા અટકાવવાનો પ્રયાસ અતિથિ દેવો ભવ ની આર્ય સંસ્કૃતિનો પણ કચ્ચરઘાણ, સાધુને આવકાર તો નહીં જ પણ અતિ તોછડા શબ્દોથી બહિષ્કાર બીડી ફૂંકનારા કહેવાતાં જૈનો દ્વારા આચારસંપન્ન જૈન સાધુનો વિરોધ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય અને 50 સાધુઓ માટે અતિ અતિ ગંદો 'છક્કાની ફોજ ' શબ્દ પ્રયોગ ગુરુભક્તિ અનુમોદનીય હોય પણ અન્ય જૈન પક્ષના સાધુ માટેનો વ્યક્તિદ્વેષ ખૂબ આઘાત જનક છે.... નખશિખ પવિત્ર મહાપુરુષ ઉપર ચોર આતંકવાદી જેવાં શબ્દોનો ચરિત્રહીન વ્યક્તિઓ દ્વારા ઉપયોગ 50 50 જૈન સાધુનું સામાન થરાદના પાવડવાળા ઉપાશ્રયથી લઈ જનારા ગુરુભક્તના કારની ત્રિસ્તુતિક સમાજના દુષ્ટ તત્વો દ્વારા તોડફોડ એક સામાન્ય સ્ત્રી થઈને જૈન શાસનમાં તૃતીય પદે વિરાજમાન ગુરુદેવનું નામ કેવા તોછડા શબ્દોમાં લેવાઈ રહ્યું છે.. બેનનું નામ છે જિનાલી વોરા.. આ ઉમરે પણ આત્માનું હિત નહીં કરતાં, આચાર્યદેવ તેમજ શિષ્યોને વિરોધનો વાવટો બતાવતાં દાદા (!) સમગ્ર બે તિથિ પક્ષને ઉધાઈ ની ઉપમા આપતાં જગદીશ ભાઈ દોશી... ખરેખર જૈન શાસનમાં ઉધાઈ કોણ છે એ દર્શકો વિચારે... જૈન સાધુને તોછડી ભાષામાં સાવ બેજવાબદાર વ્યક્તિ દ્વારા સવાલો સમાજ વિઘાતક દુષ્ટ વ્યક્તિઓ દ્વારા જૈનાચાર્ય માટે " ચોર ભાગ્યો... ચોર ભાગ્યો.. શબ્દ પ્રયોગ... ભારતવર્ષીય સમસ્ત ત્રિસ્તુતિક સમાજના અધ્યક્ષ વાઘજી ભાઈ વોરા, (આસોપાલવ સાડી , અમદાબાદ) પણ જૈનાચાર્ય સામે વિરોધના વાવટા લઈને આ ઘટનામાં સામેલ હતાં.. જૈનાચાર્યના વિહાર બાદ" જીતી ગયા ભાઈ જીતી ગયા " ના નારા લગાવી કરાતું તાંડવ નૃત્ય..